ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર
ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર મુદ્દો વિષય પરિચય તમે ધોરણ 10 પછી કોમર્સ રાખવાનું વિચાર્યું છે ??? તમે CA, CS, MCA, MBA જેવી ઉચ્ચ કારકિર્દી બનાવ માંગો છો?? તો આપના માટે એક મહત્વનો વિષય હશે તે છે આંકડાશાસ્ત્ર આ વીડિયોમાં ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયનો સંપૂર્ણ પરિચય અને પરીક્ષા પદ્ધતી નો ખ્યાલ આપ્યો છે તો જોવાનું ચૂકશો નહીં https://youtu.be/tc6C1fBbtFY અમારી 11 12 આંકડાશાસ્ત્ર ની એપ્લિકેશન માટે https://bit.ly/2RjMA2E ધોરણ 11 ના બીજા વિડિઓ માટે https://www.youtube.com/playlist?list=PLTnMjo0TY2RlgJE-cebQFsSoIHCihSJpI #બીજા મિત્રોને પણ શેર કરો.....



Thank you sir
ReplyDeleteThank you sir
ReplyDelete