ધોરણ ૩ થી ૮ સામાયિક મુલ્યાંકન કસોટી ઓગસ્ટ ૨૦૨૦

સામાયિક મુલ્યાંકન કસોટી ઓગસ્ટ ૨૦૨૦
(જે તે ધોરણ અને વિષયને ડાઉનલોડ કરવા તે ધોરણ-વિષય પર ક્લિક કરવી)
ધોરણ 3
ધોરણ 4
ધોરણ 5
ધોરણ 6
ધોરણ 7
ધોરણ 8
મિત્રો, વર્ષ-2017-18 થી અમલમાં આવેલ ધોરણ 12 કોમર્સના અભ્યાસક્રમ અનુસાર આંકડાશાસ્ત્ર વિષયના સરળ સુત્રો, સરળ રીતો અને બોર્ડ માટે સરળ સમજુતી આપતી આ SUPER STATISTICS(blog) આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું. સરળ,સ્પષ્ટ અને પ્રવાહી શૈલીમાં વિષયની તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને રોચક રજુઆત કરીહશે . તેમ છતાં કોઈ ક્ષતિ જણાય તો જરૂર જણાવશો. છેલ્લા 20 વર્ષથી આંકડાશાસ્ત્રના વિષયના શિક્ષક તરીખે લોક ચાહના અને સહકાર આપનાર એવા દરેક મિત્રો-સ્નેહીઓ-વિદ્યાર્થીઓનો આ તકે આભાર માનું છુ.
Comments