ધોરણ ૧૨ કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર વર્ષ ૨૦૨૧ ની પરીક્ષા માટે શું અને કેટલું તૈયાર કરવું તે સંપૂર્ણ માહિતી
વિષય આંકડાશાસ્ત્ર
વર્ષ ૨૦૨૧ ની પરીક્ષા માટે શું અને કેટલું તૈયાર કરવું તે સપૂર્ણ માહિતી દરેક પ્રકરણની અલગ અલગ pdf મળી જશે.
ભાગ ૧
ખાસ આપના માટે.............
આપ જાતેજ બોર્ડની પેટર્ન મુજબ પેપર સેટ કરો અને પરીક્ષા લ્યો આ માટે ગુગલ પ્લે સ્ટોર પરથી my paper એપ્લીકેશન ડાઉનલોડ કરો, પરીક્ષણ માટે જવાબવહી (answer key) પણ સાથે જ મળી જશે, તો આજે જ આપના જ્ઞાનની ચકાસણી કરો
એપ્લીકેશન માટે અહીં ક્લિક કરો
ભાગ ૨
પ્રકરણ ૨ અસતત ચલ અને યાદચ્છીક ચલનું સંભાવના વિતરણ
ધોરણ - 12 આંકડાશાસ્ત્ર વિષયની નવી પેપર સ્ટાઇલ
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની પુસ્તકના ઉપયોગ બદલ તેમનો આ તકે આભાર, વિધાર્થી મિત્રો અમારા પ્રયત્ન પૂરતા છે, તેમ છતાં કોઈ ક્ષતિ હોય શકે તે માટે દિલગીરી આભાર

Comments
Post a Comment